આગામી ઑક્શન્સ

ભારતીય ખરીદનારાઓના જોવા માટે

અમને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે સાઇકલ 10 2015 થી શરૂ કરીને, નોંધાયેલા ગ્રાહકો અમારા કાચા હીરાના ઉત્પાદો મુંબઇમાં ભારત ડાઇમન્ડ બૂર્સમાં જોઇ શકે છે. 

અમારા ઉત્પાદો

અમે અજોડ અપવાદરૂપ અને ખાસ પથ્થરોથી માંડીને વૈભવી છૂટક વેચાણ માટે ઊંચી-ગુણવત્તાના ઉત્પાદો, પ્રચલિત છૂટક વેચાણ માટે મધ્યમ-બજારૂ ઉત્પાદો અને ફેશન છૂટક વેચાણ તથા ઔદ્યોગિક વપરાશો માટે ઉતરતી ગુણવત્તાના ઉત્પાદો સુધીના કાચા હીરાના ઉત્પાદોની વિશાળ શ્રેણી તૈયાર કરીને વેચાણ માટે ઑફર કરીએ છીએ.

ગ્રાહક સંબંધો

અમારા શ્રેષ્ઠ વ્યવહારો અને ઑક્શન્સ વિશે વધુ માહિતી મેળવો

નોંધણી કરાવો

ડી બીયર્સ ઑક્શન સેલ્સના નોંધાયેલા ગ્રાહક બનો અને આજે જ ઑક્શન્સમાં સહભાગી થવાનું શરૂ કરો.